Ena Dil Ma Shu Che Mp3 Song Download Kajal Maheriya
Ena Dil Ma Shu Che Song Download Mp3: The Gujarati song is sung by Kajal Maheriya and has music by Mayur Nadiya While Rajesh Solanki has written the Ena Dil Ma Shu Che lyrics. Download Ena Dil Ma Shu Che Mp3 Song Below.
Ena Dil Ma Shu Che Mp3 Download
Vocal/Singer | Kajal Maheriya |
---|---|
Music Comsposer | Mayur Nadiya |
Lyricist | Rajesh Solanki |
Ena Dil Ma Shu Che Lyrics Kajal Maheriya
ગાયક: કાજલ મહેરીયા
સંગીત: મયુર નાડીયા
એના દિલ માં શું છે સમજાતું નથી…
એને કહેવું છે પણ કહેવાતું નથી…(2)
હો એના દિલ માં શું છે સમજાતું નથી
હો એને કહેવું છે પણ કહેવાતું નથી
રોજ સમજવું હરઘડી મનવું
એના માટે રડી ને કઈ નથી વળવાનું
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
દોસ્તો ની જોડે એતો ઘેલો થઇ ફરે છે
મને જોઈ ને એનો ચહેરો બદલાય છે
કોણ જાણે મારી ભૂલ શું થઇ છે
એને જય પૂછવાની હિમ્મત ના થાય રે
હિમ્મત ના થાય રે …હિમ્મત ના થાય રે
એને કોણ સમજાવે કોણ રે મનાવે
દિલ ની આ વાત મારી કોઈ જઈ બતાવે
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
રિસાવા માં જિંદગી ના દિવસો વીતી જાશે
પ્રેમ ની આ વાતો બધી અધૂરી રઈ જાશે
તારા વિના હું નથી હું તારા વિના કાના
સાચી વાત કઈ દે બધા મૂકી દે બહાના
મૂકી દે બહાના…મૂકી દે બહાના
બહુ રે સમજાયો તું માની જા ને ચાલ
હું રૂઠી જઈશ તો તારા શું થશે રે હાલ
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી…
Ena Dil Ma Shu Che
Singer: Kajal Mehriya
Music: Mayur Nadiya
Ena Dil Ma Shu Che Samjatu Nathi….
Ene Kahevu Che Pan Kahevatu Nathi…(2)
Ho Ena Dil Ma Shu Che Samjatu Nathi
Ho Ene Kahevu Che Pan Kahevatu Nathi
Roj Samajavu Harghadi Manavu
Ena Mate Radi Ne Koi Nathi Valavanu
Ho Em Bhulavathi Bhuli To Javatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi
Ho Ena Dil Ma Shu Che Samjatu Nathi
Ho Ene Kahevu Che Pan Kahevatu Nathi
Dosto Ni Jode Eto Ghelo Thai Fare Che
Mane Joi Ne Eno Charelo Badlay Che
Kon Jane Mari Bhul Shu Thai Che
Ene Jai Puchavani Himmat Na Thay Re
Himmat Na Thay Re…himmat Na Thay Re
Ene Kon Samajave Kon Re Manave
Dil Ni Aa Vaat Mari Koi Jai Batave
Ho Em Bhulavathi Bhuli To Javatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi
Ho Dil Ma Shu Che Samjatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi
Risava Ma Jindagi Na Divaso Viti Jashe
Prem Ni Aa Vaato Badhi Adhuri Rai Jashe
Tara Vina Hu Nathi Tara Vina Kana
Sachi Vaat Kai De Badha Muki De Bahana
Muki De Bahana…muki De Bahana
Bahu Re Samajayo Tu Mani Ja Ne Chaal
Hu Ruthi Jaish To Tara Shu Thashe Haal
Ha Em Bhulavathi Bhuli To Javatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi
Ho Dil Ma Shu Che Samjatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi
Ene Kahevu Che Pan Kahevatu Nathi