Bhagwan Salamat Rakhe Mp3 Song Download Gaman Santhal
Bhagwan Salamat Rakhe Song Download Mp3: The Gujarati song is sung by Gaman Santhal and has music by Jitu Prajapati While Rajan Rayka and Dhaval Motan has written the Bhagwan Salamat Rakhe lyrics. Download Bhagwan Salamat Rakhe Mp3 Song Below.
Bhagwan Salamat Rakhe Song Gaman Santhal Mp3 Download
Vocal/Singer | Gaman Santhal |
---|---|
Music Comsposer | Jitu Prajapati |
Lyricist | Rajan Rayka and Dhaval Motan |
Bhagwan Salamat Rakhe Lyrics Gaman Santhal
Ho Amari Umar Tamne Re Lage ,
Amari Umar Tamne Re Lage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe.
Mali Jay Badhu Je Tu Re Mage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe.
Ho Khutatu Hoy To Vidhata Na Thai Jay , Mara Nasib Nu Tamane Mali Jay.
Tara Mate Dil Maru Dua Re Mage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe.
Amari Umar Tamne Re Lage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe…(2).
Ho Jem Sonane Koi Dado Kat Na Aave , Em Tamara Jivan Ma Khot Na Aave.
Konto Hoy Evi Koi Vaat Na Aave , Khushiyo Na Dariyama Ot Na Aave.
Ho Rom Tara Jivan Ma Khushiyo Lai Aave , Man Ma Vicharelu Pal Ma Thai Jaye.
Sukh Ne Chhonya Tara Mothe Re Rakhe…(2) , Tamane Maro Bhagvan Salamat Rakhe.
Amari Umar Tamne Re Lage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe…(2).
Ho He Tane Have Laie Hindole Zulva , Kayam Jova Mangu Tamne Malakta.
Fulo Ni Vaadi Ma Kayam Raho Farta , Sukh-Sagar Ma Jem Motida Tarta.
Tara Hath Ni Rekha Ma Bhale Na Hoy , Toy Tane Mali Jay Sukh Ne Chhaya.
Mara Antar Na Orde Badha Re Rakhe, Tari Antar Na Orde Badha Re Rakhe.
Tamane Maro Bhagvan Salamat Rakhe.
Amari Umar Tamne Re Lage…(2), Tamane Maro Bhagvan Salamat Rakhe…(3).
ભગવાન સલામત રાખે
હો અમારી ઉમર તમને રે લાગે,
અમારી ઉમર તમને રે લાગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે.
મળી જાય બધુ જે તુ રે માંગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે.
હો ખુટતુ હોય તો વિધાતા ના થઈ જાય, મારા નસીબ નુ તમને મળી જાય.
તારા માટે દિલ મારુ દુઆ રે માંગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે.
અમારી ઉમર તમને રે લાગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે…(2).
હો જેમ સોનાને કોઈ દાડો કાટ ન આવે, એમ તમારા જીવન માં ખોટ ન આવે.
કોંટો હોય એવી કોઈ વાત ન આવે, ખુશીઓ ના દરિયામા ઓટ ન આવે.
હો રોમ તારા જીવન મા ખુશીયો લઈ આવે, મન મા વિચારેલુ પળ મા થઈ જાય.
સુખ ને છોંયા તારા મોથે રે રાખે…(2), તમને મારો ભગવાન સલામત રાખે.
અમારી ઉમર તમને રે લાગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે…(2).
હો હે તને હવે લઈએ હિંડોળે ઝુલવા, કાયમ જોવા માંગુ તમને મલકતા.
ફુલો ની વાડી મા કાયમ રહો ફરતા, સુખ-સાગર મા જેમ મોતીડા તરતા.
તારા હાથ ની રેખા મા ભલે ન હોય, તોય તને મળી જાય સુખ ને છાયા.
મારા અંતર ના ઓરડે બાધા રે રાખે, તારી અંતર ના ઓરડે બાધા રે રાખે.
તમને મારો ભગવાન સલામત રાખે.
અમારી ઉમર તમને રે લાગે…(2), તમને મારો ભગવાન સલામત રાખે…(3).